Tags : India

કેરળમાં ચોમાસાનું આગમન, જાણો કેવો પડશે આ વખતે વરસાદ

દેશમાં ચોમાસાનું આગમન થયું છે. ચોમાસું કેરળ પહોંચ્યું હોવાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, ૩ જૂનને કેરળના દક્ષિણ કિનારે વરસાદ પડી રહ્યો છે. કેરળ પહોંચ્યા બાદ હવે મોનસુન ધીમે-ધીમે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધશે અને જૂનના અંત સુધી દિલ્હી પહોંચવાની સંભાવના છે. કેરળમાં સામાન્ય રીતે ચોમાસુ એક […]Read More

નવજોત સિંહ સિદ્ધુએ કૃષિ કાયદાનો કર્યો વિરોધ, ઘર પર લહેરાવ્યો

આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજ્યનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. કોંગ્રેસી નેતા નવજોત સિંહ સિદ્ધુએ મંગળવારે છેલ્લા કેટલાય મહિનાથી ચાલી રહેલા કૃષિ કાયદા વિરૂદ્ધના આંદોલનને સમર્થન આપવા પોતાના ઘર ઉપર કાળો ઝંડો ફરકાવ્યો હતો. નવજોત સિંહે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ પોતાની પત્ની સાથે ધાબે વાવટો ફરકાવી રહ્યા […]Read More