Tags : AHMEDABAD

ગુજરાતની હોસ્પિટલોમાં 9 ઓક્સિજન પ્લાન્ટનું અમિત શાહે કર્યું ઈ લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે ગુજરાતના વિવિધ શહેરોમાં હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ્સનું ઈ લોકાર્પણ કર્યું હતું. એજીઓ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા હોસ્પિટલમાં આ તમામ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. તિલકવાડા, સાગબારા, અમદાવાદ (સોલા સિવિલ), અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ, કાલાવાડ, કપડવંજ, ભાણવડ, મહેસાણા તેમજ પોરબંદરમાં આવેલી હોસ્પિટલોમાં આ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. દરેક પ્લાન્ટની […]Read More

ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ, કેબિનેટમાં લેવાયો નિર્ણય

ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષા રદ કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી રૂપાણીએ (કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત કરી હતી. ગઈકાલે મંગળવારે, પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરાયુ હતુ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ […]Read More