કેરળમાં ચોમાસાનું આગમન, જાણો કેવો પડશે આ વખતે વરસાદ

દેશમાં ચોમાસાનું આગમન થયું છે. ચોમાસું કેરળ પહોંચ્યું હોવાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, ૩ જૂનને કેરળના દક્ષિણ કિનારે વરસાદ પડી રહ્યો છે. કેરળ પહોંચ્યા બાદ હવે મોનસુન ધીમે-ધીમે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધશે અને જૂનના અંત સુધી દિલ્હી પહોંચવાની સંભાવના છે. કેરળમાં સામાન્ય રીતે ચોમાસુ એક […]Read More

ગુજરાતની હોસ્પિટલોમાં 9 ઓક્સિજન પ્લાન્ટનું અમિત શાહે કર્યું ઈ લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે ગુજરાતના વિવિધ શહેરોમાં હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ્સનું ઈ લોકાર્પણ કર્યું હતું. એજીઓ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા હોસ્પિટલમાં આ તમામ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. તિલકવાડા, સાગબારા, અમદાવાદ (સોલા સિવિલ), અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ, કાલાવાડ, કપડવંજ, ભાણવડ, મહેસાણા તેમજ પોરબંદરમાં આવેલી હોસ્પિટલોમાં આ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. દરેક પ્લાન્ટની […]Read More

ઘરે થી નીકળી પાટણની બે બહેનપણીઓ પરત ન આવી, કેનાલમાંથી

પાટણ જિલ્લાની કેનાલોમાં મોતની છલાંગનો સિલસિલો યથાવત છે. હારીજ તાલુકા કુરેજાથી ભલાણાને જોડતી કેનાલમાં વધુ બે યુવતીઓએ મોતની છલાંગ લગાવી છે. બે બહેનપણીઓએ કેનાલમા મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. જેમાં એક યુવતી શંખેશ્વર તાલુકાના સીપર ગામની છે, તો બીજી યુવતી સમી તાલુકાના મુબારકપુરા ગામની છે. આખરે આ હત્યા છે કે આતમહત્યા તે દિશામાં પોલીસે […]Read More

ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે પર અકસ્માત, બાઇક પર સવાર 3

ગોધરામાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ શખ્સોને મોત નિપજ્યાં છે. ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે ઉપર કાર અને ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગોધરા નવા બહારપુરા વિસ્તારના ત્રણ બાઈક સવાર યુવકોના મોત નિપજ્યાં છે. રાત્રિના સમયે ત્રણેય શખ્સો બાઈક લઈ આંટો મારવા નીકળ્યા હતા, જ્યારે આ હાઈવેએ તેમનો ભોગ લીધો હતો. કાર અને બાઈક […]Read More

લગ્ન પ્રસંગમાં સુટ બુટને બદલે જૂના કપડા પહેરતા મન દુઃખ

લગ્ન પ્રસંગમાં નવા કપડાંને બદલે જૂના કપડા પહેરતા સ્વજનો અને પરિવારજનોએ અવાર નવાર જૂના કપડાં પહેરવા બાબતે ટકોર કરતા માઠું લાગી આવી આવતા એક આધેડ વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેના કારણે લગ્નમાં ઉત્સાહનો માહોલ શોકમાં ફેરવાયો હતો. ટુકવાડાગામે બાવરી મોરા ફળીયા ખાતે રહેતા રમેશ ભીખુભાઈ આહિર ઉવ 52ની સાળીના દીકરાનો લગ્ન […]Read More

પાકિસ્તાને બનાવી કોરોનાની ઘરેલું વેક્સિન, લોન્ચ કરી પાકવૈક

કોરોનાના સંકટ વચ્ચે પાકિસ્તાને પોતાની એક હોમમેડ વેક્સિન લોન્ચ કરી છે. પાકિસ્તાને આ વેક્સિનનું નામ PakVac Covid-19 Vaccine રાખ્યું છે. જોકે આ વેક્સિન કેટલી પ્રભાવી છે, દર્દી પર તે કેટલા ટકા અસરકારક રહેશે અને તેની ટ્રાયલનું રિઝલ્ટ શું આવ્યું આ અંગે કોઈ જાણકારી નથી આપવામાં આવી. ઈમરાન ખાનના સ્વાસ્થ્ય મામલે વિશેષ સહાયક ડૉ. ફૈસલ સુલ્તાન […]Read More

ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ, કેબિનેટમાં લેવાયો નિર્ણય

ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષા રદ કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી રૂપાણીએ (કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત કરી હતી. ગઈકાલે મંગળવારે, પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરાયુ હતુ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ […]Read More

રિસામણે બેઠેલી પત્નીને મળવા જતા મીઠાપુરના યુવકની કરાઈ હત્યા

મીઠાપુરના ઉદ્યોગ નગરમાં રાત્રીના સમયે યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ યુવકની હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પત્નીએ જ પિયરવાળા સાથે મળીને કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરી નાંખતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. […]Read More

ફૂટબાલ જગતના ત્રણ જાણીતા કોચના રાજીનામા

રીયલ મેડ્રિડનો એટ્લેટિકો મેડ્રિડના હાથે પરાજય થયાના પાંચ દિવસમાં ઝિનેદિન ઝિડાને કોચ પદેથી રાજીનામુ આપી દીધું છે. ૨૦૧૬થી કોચ તરીકેના બે વખતના કાર્યકાળ દરમિયાન ઝિડાન રીયલને બે લીગ ટાઇટલ અને ત્રણ ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતાડયા હતા. ઝિનેદિન ઝિડાન રીયલ મેડ્રિડ માટે ઘણો શાનદાર કોચ પુરવાર થયો છે. સિરી એ ટાઇટલ જીતવા છતાંપણ ઇન્ટર મિલાન ક્લબના […]Read More

પ્રિયંકાની પાછળ પડી લેસ્બિયન યુવતી

બોલિવુડમાં પોતાના અભિનયની સાથે કાતિલ અદાઓથી કરોડો દર્શકોના દિલમાં પ્રિયંકા ચોપડા રાજ કરે છે, પ્રિયંકા ચોપડા પોતાની વાત રજૂ કરવામાં કાયમથી બેબાક રહી છે, પ્રિયંકા ચોપડાએ ખૂબ જ મહેનતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી છે. બે દાયકા જેટલી કારકિર્દીમાં પ્રિયંકા ચોપડાએ અનેક સારા અને નરસા અનુભવ કર્યા. પ્રિયંકા ચોપડાએ તેના આ અનુભવને ફેમસ ટોક શો ‘કોફી […]Read More